ચાબખાં / મોદીની છપ્પનની છાતી પર ચીન ચડીને બેઠું છે ને એમણે ખબરેય નથી, ભાજપનાં જ તેજ તોખાર સાંસદે PM પર તાક્યુ નિશાન

subramanian swamy taunted on pm modi

સમયાંતરે પોતાની જ સરકાર પર આકરા પ્રહારો કરીને ભાજપના દિગ્ગજ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી મોદી સરકારનો ઉધડો લઈ લેતા હોય છે. ફરી એક વાર તેમણે આકરાં પ્રહારો કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ