પ્રહાર / BJPના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુંઃ પાકિસ્તાનના PM ઇમરાનખાન ISIનો પોપટ

Subramanian Swamy Scalds Imran Khan Calls Him Dummy, ISI Parrot

ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેેન્દ્રીય પ્રધાન સુબ્રમણ્યમ સ્વામીએ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાન પર હુમલો કર્યો છે. સ્વામીએ ઇમરાનને પોતાના દેશની જાસૂસી એજન્સી આઇએસઆઇનો પોપટ ગણાવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ