મોટો નિર્ણય! / મોદી સરકાર આ કાયદો ખતમ કરવા લાવશે બિલ: સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનથી ખળભળાટ

subramanian swamy says modi government is going to scrap places of worship act

નરેન્દ્ર મોદી સરકાર પ્લેસ ઓફ વર્શીપ એક્ટને નાબૂદ કરવા માટે બિલ લાવવા જઈ રહી છે. રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ તરફ ધ્યાન દોર્યું

Loading...