નિવેદન / સુબ્રમણ્યમ સ્વામીની મોદી સરકારને સલાહ, કહ્યું રોમાંચમાંથી બહાર આવો અને આ ત્રણ સંકટનો સામનો કરો

subramanian swamy government caa coronavirus

દેશમાં ગત વર્ષે CAA કાયદો બન્યા બાદ અનેક જગ્યાઓ પર હિંસક પ્રદર્શન થયા હતા અને ઘણા લોકોના જીવ ગયા હતા. કોરોના વાયરસ મહામારીનો દેશમાં પગપેસારો થયો તે પહેલા CAA દેશનો એક મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો હતો. હવે આ ઘાતક મહામારીને લઇને દેશમાં 24 માર્ચથી લોકડાઉન લાગુ કરાયું છે, જેને લઇને દેશમાં લાખો-કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ