નિવેદન / બોલિવૂડના ત્રણેય ખાન પર ભડક્યાં સુબ્રમણ્યમ સ્વામી, સુશાંતની મોતથી લઈ વિદેશોમાં સંપત્તિ સુધી પૂછ્યા સવાલ

Subramanian Swamy Demands ED, CBI Probe Into Assets Of Salman Khan, Aamir Khan

સુશાંત સિંહ રાજપૂતનાં આપઘાત બાદથી બોલિવૂડનાં ઘણા બધા કલાકારો લોકોના નિશાને આવી ગયા છે અને આ કલાકારો વિરુદ્ધ લોકજુવાળ જોવા મળી રહ્યો છે. એવામાં સુબ્રમણ્યમ સ્વામીએ બોલિવૂડનાં ત્રણેય ખાન પર જોરદાર હુમલો કર્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ