રાજકારણ / ભાજપના દિગ્ગજ સાંસદની મોદી સરકારને ચેતવણી, ભારત હવે તાલિબનાથી સાચવે કારણ કે...

Subramaniam Swamy warns Modi government

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારને ચેતવણી આપી છે, કે જો તાલીબાન અફાનિસ્તાનમાં સક્રિય થયું તો એક વર્ષમાં ચીન તાલિબાન અને પાકિસ્તાન સાથે મળી ભારત પર હુમલો કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ