નિવેદન / પેટ્રોલના ભાવ 90 રૂપિયા થતાં ભાજપના નેતાએ જ સરકારને ટપારી, કહ્યું- 40 રૂપિયા જ હોવી જોઇએ કિંમત

subramaniam swamy attacks on government over petrol price hike

દેશમાં પેટ્રોલના અને ડિઝલના ભાવમાં સતત વધારે થઇ રહ્યો છે તો વળી કેટલાક શહેરો એવા પણ છે જેમાં પેટ્રોલ 90 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. આવા સમયે સામાન્ય લોકોની મુશ્કેલીમાં પડ્યા પર પાટું જેવા હાલ થયાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ