કડક વલણ / પ્લૉટ મકાન લીધું હોય તો 31 જાન્યુઆરી સુધી આપવી પડશે જાણકારી: જાણો કોના માટે છે આ સરકારી આદેશ

submission of annual immovable property returns by government official under central civil services rules 1964

જો તમે સરકારી કર્મચારી છો અને તમે ચાલુ વર્ષે અથવા તેની પહેલાં કોઈ નવી પ્રોપર્ટી ખરીદી છે અને સરકારને તેની જાણકારી નથી તો તે અંગે વિભાગને તાત્કાલિક જાણ કરે. કારણકે સરકારે વાર્ષિક અચલ સંપત્તિ રિટર્ન માટે કડક વલણ અખત્યાર કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ