જન્મજયંતિ / સારવાર માટે વિદેશ ગયા અને ડોક્ટરની દીકરીના પ્રેમમાં પડ્યા બોઝ, આવી હતી લવ સ્ટોરી

Subhash Chandra Bose Jayanti 2020 Love Story Of Subhash Chandra Bose

આઝાદ હિંદ ફોજની સ્થાપના કરનારા સુભાષ ચંદ્ર બોઝની આજે જન્મ જયંતિ છે. આ દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભાગ્યે જ કેટલાક લોકો હશે જે બોઝને નજીકથી જાણતાં હશે. પરંતુ તમે એ નહીં જાણતા હોવ કે તે સમયે સારવાર માટે વિદેશ પહોંચેલા બોઝને એક ડોક્ટરની દીકરી સાથે પ્રેમ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ