પુરસ્કાર / PM મોદીના હાથે નેતાજીની જન્મજયંતી પર આ સંસ્થાઓને 51 લાખ અને આ લોકોને 5 લાખ રૂપિયા ઈનામ

Subhas Chandra Bose Aapda Prabandhan Puraskar Netaji's 125th Birth Anniversary

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે આપદા પ્રબંધન પુરસ્કારની જાહેરાત કરી હતી. PM modi ના હાથે લોકોને 5 લાખ અને સંસ્થાઓને 51 લાખ રૂપિયા પુરસ્કાર અપાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ