સિદ્ધિ / બાળપણમાં આકાશમાં ઉડવાનું સ્વપ્ન જોનારી શિવાંગી બની નૌસેનાની પ્રથમ મહિલા પાયલોટ

Sub-lieutenant Shivangi becomes first woman pilot in Indian Navy

ભારતીય વાયુસેના પછી હવે નૌસેનામાં પણ મહિલા પાઈલોટ એરક્રાફ્ટ ઉડાડવા માટે તૈયાર છે. સબ લેફ્ટિનેંટ શિવાંગી નેવીની પ્રથમ મહિલા પાઈલોટ બની ગઈ છે. જે હવે નેવી માટે સર્વિલાંસ એરક્રાફ્ટ ઉડાડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ