બાપ રે બાપ / VIDEO: ડુક્કરનાં પ્રેમમાં દિવાની થઈ ગઈ મહિલા, 3 વર્ષમાં 250 કિલો થઈ ગયું વજન

suar ke pyar me divani hui mahila

બ્રાઝીલમાં એક મહિલા ડુક્કરના પ્રેમમાં દીવાની થઇ ગઇ છે. તેણે પોતાના ઘરમાં એક ડુક્કર પાળ્યું છે. આ ડુક્કર માટે તે કશું પણ કરવા તૈયાર છે. 59 વર્ષની રોસએન્જેલા ડોસ સાન્તોસ લારાએ પોતાના ડુક્કર માટે એક બેડરૂમ બનાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ