દુર્ઘટના / સોશિયલ મીડિયામાં ફેમસ થવા સ્ટંટના શોખીનો જોઇ લો આ રાજકોટના ગમખ્વાર અકસ્માતનો વાયરલ Video, 2ના મોત

stunt men Rajkot Paddhari High-Way accident video viral

ટીકટોક, ફેસબુક સહિત અનેક જગ્યાએ આપણે વીડિયો જોતા હોઇએ છીએ કે લોકો ફેમસ થવા માટે પોતાના જીવને જોખમમાં મુકીને વીડિયો બનાવતા હોય છે. ત્યારે આ પ્રકારનું જોખમ લેવાથી મહામૂલી જીંદગી ગુમાવવાનો વારો પણ આવી શકે છે. આવું જ બન્યું છે રાજકોટમાં. મિત્રો સાથે રોડ પર આડેધડ સ્ટંટ કરવો ભારે પડ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ