સક્સેસ સ્ટોરી / ભણતાં ભણતાં બૂટ-ચપ્પલ વેચ્યાં, પપ્પાએ કહ્યું કલેક્ટર બની જા અને IAS ઓફિસર બની ગયો

 Studying boots and slippers for sale, Dad says to become a collector and become an IAS officer

શુભમ ગુપ્તા મૂળ જયપુરના આ યુવાને બૂટ ચપ્પલ વેચતાં વેચતાં IAS ઓફિસર બન્યા છે. તેમણે એક ઈંટરવ્યુમાં જણાવ્યું હતું કે હું જયપુરના એક મિડલ ક્લાસ પરિવારમાંથી છું. પિતાને નાની એવી દુકાન છે. જ્યાં હું પિતા સાથે દુકાને બેસતો હતો. ત્યારે પપ્પાએ મને કહ્યું કે બેટા કલેક્ટર બની જા, ત્યારથી જ મારી યુપીએસસી ની તૈયારીની શરૂઆત થઈ ગઈ હતી. આ છોકરો દરેક માટે પ્રેરણાદાયી છે.

બ્રેકિંગ ન્યૂઝ