રિસર્ચ / રોજ 52 મિનિટ ગોસિપમાં વીતાવે છે લોકો: વધુ આવકવાળા લોકો આમ વધુ કરે છે

study shows man and women gossip world news

દુનિયામાં પહેલી વાર ગોસિપ પર વિજ્ઞાનીઓએ રિસર્ચ કર્યું છે. સંશોધકોનું માનવું છે કે લોકો દિવસભર 52 મિનિટ ગપસપ કરવામાં વીતાવે છે. આ રિસર્ચ કેલિફોર્નિયા-રિવર સાઇટ યુનિવર્સિટીએ કર્યું છે. સંશોધકોનું લક્ષ્ય એ જાણકારી મેળવવાનું હતું કે કોણ વધુ ગોસિપ કરે છે અને લોકો દિવસમાં કેટલી વાર ગોસિપ કરી શકે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ