શોધ / આ કારણે કોરોના દર્દીની સૂંઘવાની ક્ષમતા થઈ જાય છે ખતમ, વૈજ્ઞાનિકોએ કરી શોધ

study reveals why covid 19 infected people may lose sense of smell

દુનિયાભરમાં કોરોનાના દર્દીની સૂંઘવાની ક્ષમતા ખતમ થઈ જાય છે. જ્યારે કોઈ અન્ય લક્ષણ દેખાતા નથી. દુનિયાભરના વૈજ્ઞાનિક અને ડોક્ટર્સ રિસર્ચ કરી રહ્યા છે. અમેરિકાના જોન હોપકિન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે તેઓએ એ વાત શોધી છે કે શા માટે દર્દીની સૂંઘવાની ક્ષમતા ખતમ થઈ જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ