સંશોધન / ઓમિક્રોન માટે નવા બુસ્ટર ડોઝની કોઈ જરૂર નથી, અમેરિકામાં થયેલ રિસર્ચમાં કરાયો દાવો

study on omicron proves no need of booster dose research on monkeys in us

અમેરિકામાં કોરોનાને લઈને થયેલા એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓમિક્રોન માટે થઈને અલગથી કોઈ બુસ્ટર ડોઝ લેવાની જરૂર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ