ચોંકાવનારો ખુલાસો / શાકાહારી અને માંસાહારી હોવાથી લવ લાઇફ પર પડે છે આ ગંભીર અસર, તમારે જાણવું જરૂરી

 Study on love life according Food habits

શાકાહારી લોકોના વ્યવહાર, પસંદ-નાપસંદ પર અત્યાર સુધી અલગ અલગ ઘણી સ્ટડી કરવામાં આવી છે. એક સ્ટડી કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે શાકાહારી લોકોની લવલાઇફ કેવી હોય છે. આ સ્ટડી જર્નલ ઓફ સોશ્યલ સાઇકોલોજીમાં છપાઇ છે. 

બ્રેકિંગ ન્યૂઝ