દાવો / જો તમને પણ અનુભવાય આ 2 ખાસ લક્ષણો તો થઈ જજો એલર્ટ, હોઈ શકે છે કોરોના

Study Claims That Headache And Sore Throat Are Now The Most Common Covid Symptoms

કોરોના સંક્રમણને લઈને એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે હવે દર્દીમાં નવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જેમાં માથુ દુઃખવું અને ગળામાં ખરાશની ફરિયાદ સામાન્ય કોરોનાના લક્ષણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ