દાવો / હવે સંક્રમણના લક્ષણો વિનાના દર્દીના શરીરમાં આટલા દિવસ સુધી રહે છે કોરોના વાયરસ

study claims covid 19 patients without  symptoms may have weaker immune response to coronavirus

દેશમાં કોરોનાની વેક્સીન અને દવા વિકસિત કરવાની સાથે અનેક શોધ પણ થઈ રહી છે. આ ક્રમમાં એક શોધમાં દાવો કરાયો છે કે કોરોના સંક્રમણના લક્ષણો વિનાના દર્દીમાં કોરોના વાયરસ તરફ નબળી રોગ પ્રતિરોધક પ્રતિક્રિયા જોવા મળી શકે છે. નેચર મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા એક શોધમાં જણાવાયું છે કે કોરોના વાયરસથી સંક્રમિત 37 લક્ષણો વિનાના દર્દીઓના ક્લીનિકલ અને રોગ પ્રતિરોધી બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ