રિપોર્ટ / બાળકોના ઉછેર માટે 70 % માતાઓ લઇ રહી છે સ્માર્ટફોનનો સહારો

study claims that 70 percent mothers use smartphone for parenting tips

બાળકોના ઉછેર કેવી રીતે કરવો એ માટે પહેલા જ્યાં ન્યૂ મોમ્સ પોતાની માં, સંબંધી તથા મિત્રોની સલાહ પર નિર્ભર રહેતી હતી. ત્યારે ટક્નોલોજીના આ સમયમાં  સ્માર્ટફોને મોમ્સને આત્મનિર્ભર બનાવી છે. હાલમાં થયેલા સર્વે અનુસાર બાળકોના યોગ્ય ઉછેર તથા પાલન-પોષણ માટે ભારતની લગભગ 70 ટકા માતાઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ