બનાસકાંઠા / જુનિયર ક્લાર્ક પરીક્ષા: મોબાઈલમાં માત્ર એક ક્લિકથી જે તે સ્થળ પર પહોંચી શકશે વિદ્યાર્થીઓ, પોલીસની તમામ તૈયારી પૂર્ણ 

Students will be able to reach the venue in the Junior Clerk Exam with just one click on the mobile

આવતીકાલે યોજાનાર જુનિયર ક્લાર્ક ની પરીક્ષાને લઈને બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે કોઈ અગવડતા ન પડે તે માટે પોલીસ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ