લાલ 'નિ'શાન

સુરત / કીમ ખાતે સ્વચ્છ ભારતના સંદેશ સાથે યોજાઈ તિરંગા યાત્રા

સુરતના કીમ વિસ્તારમાં સદ્વિદ્યા સંકુલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું. સ્વચ્છ ભારત અને પ્લાસ્ટીક મુક્ત ભારતના સંદેશા સાથે યોજાયેલી આ તિરંગા યાત્રામાં 1300 જેટલા વિદ્યાર્થીઓ સામેલ થયા. તો 70 જેટલા શિક્ષકો પણ જોડાયા. પ્રજાસત્તાક પર્વને લઈને તિરંગા યાત્રાનું આયોજન કરાયું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ