બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીને લઈ મહત્વનો નિર્ણય, 15 દિવસમાં લેવાશે ફરી પરીક્ષા

ગાંધીનગર / ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીને લઈ મહત્વનો નિર્ણય, 15 દિવસમાં લેવાશે ફરી પરીક્ષા

Last Updated: 05:07 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી નવા સત્રામાં 15 દિવસની અંદર પરીક્ષા આપી પાસ થઈને વર્ગ બઢતી કરી શકશે

રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી માટે નવા સત્રાના 15 દિવસની અંદર પરીક્ષા લેવામાં આવશે, જેમાં પાસ થઈને વિદ્યાર્થી વર્ગ બઢતી કરી શકશે

edctionWhatsApp Image 2024-06-13 at 6.04.25 PM

નાપાસ વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય

ધોરણ 9 તથા ધોરણ 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી 15 દિવસમાં પુન: પરીક્ષા આપી શકશે, જેના પરીણામના આધારે આગળના વર્ષમાં ઉત્તીર્ણ થઈ શકશે. તેમજ પરિણામના આધારે વર્ગ બઢતી પણ અપાશે. જે મહત્વપૂર્ણ નિર્ણય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Board of Secondary Education Class 9-11 Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ