વિચિત્રતા / મહેસાણામાં વિદ્યાર્થીઓ હોમવર્ક કર્યા વગર શાળાએ આવતાં શિક્ષકે બંગડી પહેરવાની સજા કરી

students who did not done homework teacher punish them with bangles in mehsana

મહેસાણાના ખેરાલુના ટીંબલી વાસમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા નં. 3માં ધો.6માં ભણતા ત્રણ વિદ્યાર્થીઓએ લેશન ન લાવતા વર્ગ શિક્ષક મનુભાઇ પ્રજાપતિએ બંગડી પહેરવાની સજા કરી હતી. જેને લઇ વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો, અને આવી વિચિત્ર સજાની વાલીઓએ ફરિયાદ કરતાં શિક્ષણ વિભાગે પણ તપાસ હાથ ધરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ