માનવસેવા / પાલનપુરના 2 વિદ્યાર્થીઓની અનોખી સિદ્ધિ, પ્રજ્ઞાચક્ષુઓ માટે બનાવી બ્લાઇન્ડ સ્ટિક, જુઓ કેવી રીતે કરશે મદદ

Students studying in 8th standard made sensor sticks for blind persons

પાલનપુરમાં 8માં ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ અંધ વ્યક્તિઓ માટે એક સેન્સર સ્ટિક બનાવી છે. આ સ્ટિકની ખાસીયત એ છે કે દોઢ ફુટના અંતરે જ સામે કઈ હશે તો સાયરન વાગવા લાગશે. જેથી પ્રજ્ઞાચક્ષુઓ સાથે કોઈ અકસ્માત નહી થાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ