શિક્ષણ વિભાગ / વિદ્યાર્થીઓનો અભ્યાસ હવે નહી બગડે, ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ કર્યું અદ્યતન આધૂનિક કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમનું ઉદ્ધાટન

Students' studies will not be spoiled now, CM conducts state-of-the-art modern command and control room in Gandhinagar

આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના માધ્યમ થકી વિવિધ યોજનાઓનું સીધું મોનિટરિંગ કરવામાં આવનાર છે ગાંધીનગરથી હવે ઈ-લર્નિંગ સહિત શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી વિવિધ પ્રોજેક્ટ્સ, યોજનાઓનાનું સીધું મોનિટરિંગ કરી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ