બેદરકારી / તંત્રના વાંકે ગામના વિદ્યાર્થીઓને કડકડતી ઠંડીમાં પણ પાણી વચ્ચેથી થવું પડે છે પસાર

Students reach school taking risks by crossing water logging

રાજ્યની સરકાર ભણશે ગુજરાત રમશે ગુજરાતના સ્લોગનો આપે છે. પરંતુ વરવી વાસ્તવિકતા અમરેલી જિલ્લાના ખરાપટના સીમરણ ગામમાં જોવા મળી રહી છે. અહીં સ્કૂલે જતા બાળકોને કડકડતી ઠંડીમાં પાણીમાંથી પસાર થવું પડે છે. મોટા મોટા પુલો બનાવતા તંત્રને અહીં સામાન્ય કોઝવે બનાવવાની ફુરસદ નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ