બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતના વિદ્યાર્થીઓ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો કરશે અભ્યાસ, GCERTએ આપી સૂચના

મોટા સમાચાર / ગુજરાતના વિદ્યાર્થીઓ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો કરશે અભ્યાસ, GCERTએ આપી સૂચના

Last Updated: 12:18 AM, 22 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં શાળામાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અભ્યાસને લઇ જીસીઇઆરટીએ મહત્વની સૂચના આપી હતી.

છેલ્લા ઘણા સમયથી શ્રીમદ્ ભગવદ્ ગીતાને શાળાના અભ્યાસક્રમમાં સમાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ દરમિયાન આ બાબતે મહત્વનો નિર્ણય જીસીઇઆરટીએ જાહેર કર્યો હતો. જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવનાર છે. જેનો વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે.

મુલ્યો અને સિદ્ધાંતો ભાગનો અભ્યાસ

વધુ મળતી માહિતી મુજબ વર્ષ 2025-26માં શિક્ષણ માટે સૂચનો આપવામાં આવ્યા હતા. જેમાં ધોરણ 6 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાના મુલ્યો અને સિદ્ધાંતો ભાગનો અભ્યાસ કરવામાં આવશે. તથા ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાના મુલ્યો અને સિદ્ધાંતોના ભાગનો અભ્યાસ કરાવવામાં આવનાર છે.

આ પણ વાંચો : BRTS બસની અંદર બેઠેલા મુસાફરને ખોલવી પડી છત્રી, જોત જોતામાં વાયરલ થઇ ગયો વીડિયો

જોકે સર્વાંગી વિકાસના 5 પીરીયડમાં સપ્તાહે 1 પીરીયડ ભારતીય જ્ઞાન પ્રણાલીનો રહેશે તેની પણ માહિતી સામે આવી છે. ત્યારે આ બાબતે તમામ જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓને જીસીઆરટી દ્વારા પત્ર લખીને સૂચના આપવામાં આવી હતી.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GCERT Shrimad Bhagavad Gita Gujarat news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ