Video / પરેડમાં સામેલ થવા માટે કેમ રડી રહી છે વલસાડની આ વિદ્યાર્થીનીઓ

26મી જાન્યુઆરીએ યોજનાર પરેડના કાર્યક્રમમાંથી વલસાડની આવાબાઈ સ્કૂલ વિદ્યાર્થિનીઓને બાકાત રખાતા, વિદ્યાર્થિનીઓ રડી પડી હતી. વિદ્યાર્થિનીઓ રૂદનનો વીડિયો વાયરલ થયો હતો. જો કે વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા પોલીસ વડાએ વિદ્યાર્થિનીઓ પરેડમાં સામેલ કરી લીધી હતી. વલસાડની આવાબાઈ સ્કૂલ દ્રારા 26મી જાન્યુઆરીની પરેડ યોજાવાની છે. જો કે પ્રેકટિસ કરાવ્યાં બાદ આખરે ફાઇનલ પ્રેક્ટિસમાં વિદ્યાર્થિનીઓ પરેડમાંથી દૂર કરી દેવાઈ હતી આ કારણથી વિદ્યાર્થિનીઓ રડવા લાગી હતી

બ્રેકિંગ ન્યૂઝ