નિર્ણય / GTUના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, પરીક્ષા ફોર્મ ભરતા પહેલા ફરજીયાત કરવું પડશે આ કામ

students must take corona vaccine to fill up exam form, says GTU

દેશમાં કોરોના સંકટ ઘેરાયું છે અને સરકાર દ્વારા 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડની રસી આપવાની જાહેરાત કરાઇ છે ત્યારે વેક્સિનેશન વધારવા GTUએ મહત્વનો નિર્ણય કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ