બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : ક્લાસરુમ દિવાલને ચીપકાઈને ડ્રેસમાં છોકરા-છોકરીએ લીધી ચૂંબનની મજા, મસ્તીએ ચઢ્યાં

કોલેજમાં ઈશ્કબાજી / VIDEO : ક્લાસરુમ દિવાલને ચીપકાઈને ડ્રેસમાં છોકરા-છોકરીએ લીધી ચૂંબનની મજા, મસ્તીએ ચઢ્યાં

Last Updated: 04:03 PM, 6 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોઈડાની કોલેજમાં 2 વિદ્યાર્થીઓની કિસનો વીડિયો વાયરલ થયો છે.

વિદ્યાર્થીઓ તક મળતાં જ પ્રેમની અભિવ્યક્તિ કરી લેતાં હોય છે. જવાનીના ઉંબરે ડગ માંડતા યુવાનો આખરે પ્રેમાકર્ષણથી કેવી રીતે બચી શકે? તક મળતાં તેઓ અભિવ્યક્તિ કરી જ લેતાં હોય છે. નોઈડાની એક કોલેજમાં ક્લાસરુમની બહાર એક છોકરો અને છોકરી સ્કૂલ ડ્રેસમાં દિવાલ સુધી ચીપકીને ઘણી વાર સુધી કિસ કરતાં રહ્યાં હતા.

વિદ્યાર્થીએ ક્લાસરુમમાં બેઠાં બેઠાં વીડિયો ઉતાર્યો

ક્લાસરુમમાં બેઠેલો એક વિદ્યાર્થી તેમનું આ પરાક્રમ જોઈ ગયો અને પછી તેણે ત્યાં વીડિયો શુટ કરી લીધો હતો.

શું છે વીડિયોમાં

વિવાદાસ્પદ વિડિયોમાં સ્કૂલ ડ્રેસ પહેરીને દિવાલને ચીપકીને ઊભેલા એક છોકરો અને છોકરીએ ચૂ્ંબનમાં વ્યસ્ત બની રહેલા જોઈ શકાય છે. તેઓ એટલા મસ્ત બન્યાં કે કોઈક વીડિયો શૂટ કરી રહ્યું છે તેનું પણ ભાન ન રહ્યું.

વાયરલ વીડિયો પર બુમરાણ

નોઈડા (ગૌતમ બુદ્ધ નગર)માં યુનિવર્સિટી કેમ્પસમાં બે વિદ્યાર્થીઓ જુસ્સાથી ચુંબન કરતા જોવા મળ્યા હતા. પ્રારંભિક અહેવાલો મુજબ, વિડિયો ગયા અઠવાડિયે એક ખાનગી યુનિવર્સિટીના ક્લાસરૂમની અંદરથી એક વિદ્યાર્થી દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પાયે વાયરલ થયા પછી તરત જ અને લોકોએ તેના કેમ્પસમાં આવી અશ્લીલતા તરફ આંખ આડા કાન કરવા માટે કૉલેજ સત્તાવાળાઓની ટીકા કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Noida college classroom kiss Noida college kiss
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ