ચિંતાજનક / કાશ્મીરમાં હવે આ લોકો આતંકીઓના ટાર્ગેટ પર, સેના અને પોલીસે તાબડતોબ સુરક્ષા વધારી

Students in Kashmir are now a target of terrorists

કાશ્મીરમાં ભારતની હાર પર જશ્ન મનાવી રહેલા લોકોનો અમુક વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. જેથી હવે તે બહારના વિદ્યાર્થીઓ આતંકીઓના ટાર્ગેટ પર છે. પરિણામે પોલીસે અને સેનાએ સુરક્ષા વધારી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ