કેમ ભણશે ગુજરાત? / દેશનાં ભાવિને માથે મોત ઝળુંબે છે! બનાસકાંઠાના આ ગામમાં છેલ્લાં 3 વર્ષથી બાળકો ક્લાસરૂમ વિહોણાં

Students helpless to study in open ground at Bukoli Village of Banaskantha

બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરેજ તાલુકાના બુકોલી ગામની શાળાની કે જ્યાં વિદ્યાર્થી અભ્યાસ કરવા તો આવે છે પરંતુ શાળામાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓને ઝાડ નીચે બેસીને જ અભ્યાસ કરવો પડે છે. અહીં કોઈ પણ ઋતુ હોય, પણ છેલ્લાં ત્રણ વર્ષથી આ રીતે બાળકો ખુલ્લામાં જ અભ્યાસ કરી રહ્યાં છે. અહીં વાલીઓ પોતાના બાળકોને શાળાએ તો નિયમિત મોકલે છે પરંતુ ચોમાસાની ઋતુમાં પોતાના બાળકની કેવી હાલત હશે એ વિચારથી વાલીઓ ચિંતામાં મુકાઈ જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ