લૉકડાઉન / ભારતનું ભાવી જોખમાયું ! 33 કરોડમાંથી માત્ર આટલા જ બાળકો પાસે ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થા

Students have so many problems for online Education in India schools reopens date

વિશ્વભરમાં શાળાઓ શરૂ કરવાની કવાયત શરૂ કરી દેવાઇ છે. બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા સહિત ઘણા દેશમાં સરકાર હવે એ વાત પર ભાર આપી રહી છે કે કોઇપણ સ્થિતિમાં શાળાઓ શરૂ થવી જોઇએ. સરકાર સામે બે ગંભીર પડકાર છે. પહેલો કે વિદ્યાર્થીઓને અત્યાર સુધી અભ્યાસમાં જે નુકસાન થયું છે તેની ભરપાઇ કેવી રીતે કરવી. અને બીજુ કે સરકાર જો શાળા શરૂ કરે તો શું માતા-પિતા પોતાના બાળકોને શાળાએ મોકલવા તૈયાર છે? આ સવાલો વચ્ચે સૌથી વધુ ખતરો છે ગરીબ દેશોને. જ્યાં જરૂરી સંસાધનના અભાવે બાળકો સ્કૂલ છોડી રહ્યાં છે. તો અન્ય તરફ ભારતમાં સ્થિતિ વધારે મુશ્કેલ બની છે. બાળકો પાસે ઓનલાઈન ભણવાની વ્યવસ્થા ન હોવાના કારણે તેઓ અભ્યાસ છોડી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ