સંશોધન / ગુજરાતના વિદ્યાર્થીઓએ કર્યો કમાલ, આ રોબોટ દુશ્મનોને હંફાવશે અને સૈનિકોનું કરશે રક્ષણ

Students of Ganpat University prepared Robot Gun

ટેક્નોલોજી જે રીતે માનવજીવનને જીવવું સરળ બનાવી આપે છે તેટલું જ સરળ તે દેશની સુરક્ષા કરતા જવાનો માટે બનાવતી હોવી જોઈએ. આ ચિંતા ગણપત યુનિવર્સિટીનાં આ વિદ્યાર્થીઓએ કરી છે અને તેમની આ ચિંતા જ તેમને એક માનવરહિત ગનનાં નિર્માણ તરફ લઈ ગઈ. લશ્કરનાં જવાન વિના જ દુશ્મનો સામે લડતી વિશેષ પ્રકારની આ માનવ રહિત ગનને વિદ્યાર્થીઓએ 'અન-મેન ગ્રાઉન્ડ વ્હીકલ' નામ આપ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ