બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / MS યુનિવર્સિટીમાં અનામત રદ, કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થતાં વિદ્યાર્થીઓ અટવાયાં

વડોદરા / MS યુનિવર્સિટીમાં અનામત રદ, કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થતાં વિદ્યાર્થીઓ અટવાયાં

Last Updated: 06:11 PM, 16 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનું અનામત રદ થતાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે સાંસદ હેમાંગ જોશી વાઈસ ચાન્સેલર સાથે મુલાકાત કરશે

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થયા પછી અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાં છે. અત્રે જણાવીએ કે, સ્થાનિક વિદ્યાર્થીઓની 60 ટકા અનામત રદ થઈ ગઈ છે.

PROMOTIONAL 9

MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનું અનામત રદ

વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. ત્યારે વડોદરાના સાંસદ હેમાંગ જોશી આ મુદ્દે સક્રિય થયા છે. સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ના રહે તે માટે બે દિવસમાં વાઇસ ચાન્સેલર મુલાકાત કરશે. બાદમાં સમગ્ર સ્થિતી ઉકેલવા માટે જરૂર પડશે તો રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરશે.

વાંચવા જેવું: મેહુલિયાના વાવડ ! 7 દિવસ મેઘરાજા ધડબડાટી બોલાવશે, આ જિલ્લામાં ભારેની આગાહી

કોમન યુનિવર્સિટી એક્ટમાં શું છે ?

રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓનું એક સાથે ઓનલાઈન એડમિશન પ્રક્રિયાથી લઈ તમામ કાયદાથી લઈ નિયમન એક સમાન રહે. જેમાં તમામ યુનિવર્સિટીમાં કોમન અભ્યાસક્રમ તેમજ એક જ સમયે તમામ યુનિવર્સિટીમાં પરીક્ષા લેવામાં આવે અને અભ્યાસક્રમમાં UGCની જોગવાઈ મુજબ 20 ટકા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી ફેરફાર કરવામાં આવી શકે.

સંકળાયેલા મુદ્દાઓ

Common Act MP Hemang Joshi MS University
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ