નિયમ / તમારું બાળક CBSEમાં ભણે છે ધ્યાન આપજો, આ વિદ્યાર્થીઓ નહીં આપી શકે પરીક્ષા

students below 75 percent attendance cant take cbse board exams

જે વિદ્યાર્થીઓના ધોરણ 10 અને 12મીમાં હાજરી 75 ટકાથી ઓછી છે તેમને બોર્ડની પરીક્ષામાં બેસવાની પરમિશન આપવામાં આવશે નહીં. CBSEએ આ નોટિસ પાઠવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ