વલસાડ / I am Sorry લખી કિશોરનો આપઘાત, ઝાડ પર લટકતી લાશ મળી, ઘટના સ્થળે યુવતીના ચપ્પલ મળ્યાં

Student's Attempt Suicide in Campers

વલસાડનાં પારનેરા ગામ ખાતે આવેલી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં ધોરણ 9ના વિદ્યાર્થી નિનવેશ વાઘમરીયાએ શાળાનાં કમ્પાઉન્ડમાં આવેલા ઝાડ પર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. એવું તો શું બન્યું કે કિશોર અવસ્થાએ નિનવેશે આત્મહત્યા કરી લીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ