ભયંકર આક્રોશ / સુરતમાં શિક્ષકને કાઢી મૂકાતા વિદ્યાર્થીઓ મેદાનમાં બેઠા, કહ્યું- અમારા સર પાછા ન આવે ત્યાં સુધી ભણવું જ નથી

Students angry over teacher being released from duty in Surat

સુરતના પાંડેસરા નાગસેન નગરની શાળાના શિક્ષકને નોટિસ આપ્યા ફરજ મુક્ત કરાતા વિદ્યાર્થીઓ ઉતર્યા રસ્તા પર, છૂટા કરેલા શિક્ષકને પરત ફરજ પર લેવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ