સુવિધા / જલ્દી આવશે મોદી સરકારની આ યોજના, ફક્ત 1000 રૂપિયામાં મળશે ભાડાનું ઘર, જાણો કોને મળશે ફાયદો

students and unorganized sector students to get affordable rental house at rs 1000 per month under rental housing scheme

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત ભાડા હાઉસિંગ યોજનાની જાહેરાત કરી હતી. હવે આ યોજનાની કેબિનેટ નોટ તૈયાર કરવામાં આવી છે, જે અંતિમ મંજૂરી માટે કેબિનેટને મોકલવામાં આવશે. આ સ્કીમનો લાભ સ્ટુડન્ટ્સ પણ લઈ શકશે. કેન્દ્ર સરકાર જ્વારા આ સસ્તી રેન્ટલ હાઉસિંગ સ્કીમના આધારે 1000થી 3000 સુઘીનું માસિક ભાડું અલગ કેટેગરીના ઘર માટે નક્કી કરાશે. હાઉસિંગ મિનિસ્ટ્રીએ આ સ્કીમ માટે શરૂઆતનો અંદાજ 700 કરોડ રૂપિયાનો રાખ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ