લેટર / માત્ર 19 શબ્દોમાં વિદ્યાર્થીએ લખ્યો એવો નિબંધ, વાંચતા જ ટીચરે આપ્યા 100/100

student wrote movie review essay got 100 out 100 marks fight club review

કેટલીક ફિલ્મો માત્ર મનોરંજન માટે નથી હોતી, કેમકે કેટલીક ફિલ્મોના કમાલના કેરેક્ટર, ડાયલૉગ, સીન અને ગીત આપણા મગજમાં વસી જાય છે. આ જ પ્રકારની એક હોલીવુડ ફિલ્મ છે ફાઇટ ક્લબ (Fight Club). મૂળ વાત એમ છે કે એક એમેરિકી વિદ્યાર્થી એલિસન ગેરેટ (Allison Garrett)ને તેની ટીચરે નિબંધ લખવા કહ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ