બોલિવૂડ / મુંબઈમાં ફસાયેલા સ્ટૂડેન્ટએ સોનુ સૂદ પાસે માંગી મદદ, તો એક્ટરે જે કહ્યું તેના પર ફિદા થઈ ગયા ફેન્સ

Student Stuck In Thane Due To Lockdown Pleads Sonu Sood For Help Tweet Viral

કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જેથી પોતાના વતન અને ઘરથી દૂર લાખો લોકો બીજા રાજ્યોમાં ફસાયેલા છે. જેના કારણે પરપ્રાંતિય મજૂરોએ ભયંકર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણાં મજૂરો તો ખભા પર સામાન લઈને પગપાળા કરીને પોતાના વતન જવા નીકળી પડ્યાં છે. એવામાં બોલિવૂડ એક્ટર સોનુ સૂદ આ મજૂરોની ખૂબ મદદ કરી રહ્યો છે. ત્યારે હાલમાં જ મુંબઈમાં ફસાયેલા એક સ્ટૂડન્ટે સોનુ સૂદ પાસે મદદ માંગી છે. તો એક્ટરે તેને આવો જવાબ આપ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ