અમદાવાદ / ભણવા બાબતે બાળકોને ઠપકો આપતાં વિદ્યાર્થીએ કર્યું આવુ, વાલીઓ માટે આ કિસ્સો આંખ ઉઘાડનારો

 Student scolding children for teaching this is the case for parents

દિવસે દીવેસે વિદ્યાર્થીને ઠપકો આપતા અથવા મારતાં તે ન ભરવાનું પગલું ભારે છે. તેમનું કારણ માત્ર બાળકમાં રહેલી ના સમજણ છે. હાલમાં જ શહેરમાં માતા પિતાએ બાળકને ઠપકો આપ્યો હતો જેથી બાળક ઘર છોડીને જતો રહ્યો હતો. આ અંગે માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી હાલ પોલીસે તેમની શોધખોળ શરુ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ