વિકાસ? / ગુજરાતનું ભવિષ્ય કરી રહ્યુ છે મોતની સવારી, કોણ જવાબદાર? અબજોની મેટ્રો, બુલેટ પણ ST બસોનું શું?

Student risky ride on open rickshaw in patan Gujarat

કરોડોના ખર્ચે બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન બનાવાઈ રહી છે પણ હજુ સુધી અંતરિયાળ ગામડાઓમાં ST બસની સુવિધા નહીં પહોંચડી શકનાર ગુજરાત સરકાર આ તે કેવો વિકાસ કરી રહી છે? ગામડાઓ સામે કેમ ઓરમાયું વર્તન કરાઈ રહ્યું છે. ગામડાના વિદ્યાર્થીઓ માટે કેમ કોઈ સુવિધા નહીં? ખરેખર સરકારને વિકાસમાં રસ છે કે દેખાડામાં? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ