મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન / મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓના ટોળાં પર લાઠીચાર્જ, હિન્દુસ્તાની ભાઉની પણ અટકાયત, જાણો હવે કેવી છે હાલત

student protest in maharashtra

અસંખ્ય વિદ્યાર્થીઓએ સોમવારે મહારાષ્ટ્ર સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડના ઘર પાસે પ્રદર્શન કર્યું હતું.જેમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ