વલસાડ / 'તું મારી નહીં તો કોઇની નહીં', ...અને એકતરફી પ્રેમમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થિની સાથે કર્યુ ચોંકાવનારું કામ

 student poisoned student's bottle in one sided love

મોબાઇલ અને ટીવી આવ્યા બાદ વિકાસની સાથે સાથે કેટલાક દુષણ પણ બાળકોમાં ફેલાઇ રહ્યા છે. ઇન્ટરનેટ અને ટીવી પર આવતા શો અને સિરિયલને કારણે બાળકોના માનસ પર ખરાબ અસર પડે છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો વલસાડની શાળામાં બન્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ