આફત / કોરોના સામેની જંગ લડી ફરી ધમધમતા થયેલા વુહાનમાં કોરોનાનો કેસ, જાણો ક્યાંથી આવ્યો

student of china studied uk brings coronavirus

ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાં ફરી એકવાર કોરોના વાયરસ આવી પહોંચ્યો છે. આ વખતે કોરોના વાયરસ વુહાનમાંથી પેદા થયો નહીં પરંતુ આ કોરોના વિદેશથી અહીં આવી પહોંચ્યો છે. તેને લઇને આવ્યો છે એક વિદ્યાર્થી જે ઇગ્લેન્ડમાં અભ્યાસ કરતો હતો. તપાસમાં ખબર પડી તેને કોરોના નથી માટે તેને ચીન જવાની મંજૂરી મળી હતી પરંતુ વુહાન પહોંચ્યા બાદ જાણવા મળ્યું તે કોરોના પોઝિટિવ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ