શરમજનક / પંચમહાલમાં શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓનો ચુંબન વીડિયો વાયરલ થતા ચકચાર

student kissing video on class room gone viral in panchmahal school

શાળામાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે કે, પ્રણય ફાગ ખેલવા? શાળામાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીને એક બીજા ઉપર ક્રશ હોય તે સમજી શકાય આંખો આંખોમાં ઈશારા થતા હોય તે જગજાહેર વાત છે પણ શાળામાં સ્કૂલમાં ક્લાસરૂમની અંદર કોઈ વિદ્યાર્થી વિદ્યાર્થીનીને ચુંબન કરી લે અને એ ઘટનાનો વીડિયો વાયરલ થાય એ કેટલી હદે યોગ્ય કહેવાય? આ શરમજનક ઘટના પંચમહાલમાં ઘટી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ