આને શિક્ષક કહેવાય? / વિચિત્ર સજા! ઉનાની સ્કૂલમાં સફાઇનો ઇનકાર કરતા શિક્ષકે ફટકારી એવી સજા કે વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો

student health deteriorated while making 200 seats by teacher in una school

ગીર સોમનાથના ઉનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉનાની એક સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને આકરી સજા આપતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ